Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

અમેરિકામાં મુસ્લિમ સમજીને સીખને માર માર્યો

અમેરિકી પોલીસે સમાજમાં નફરત ફેલાવવાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે કેલિફોર્નિયામાં એક અમેરિકી નાગરિકે એક સ્ટોરમાં કાર્યરત સીખને મુસલમાન સમજીને પહેલા તેની ખુબજ ધોલાઈ કરી અને પછી તેના શરીર પર  ગરમ કોફી ફેંકી દીધી હતી તેનો ખુલાસો એક સ્ટોરમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજના  આધારે  થઇ હતી. પોલીસે  સીસીટીવી ફૂટેજના આધારે આ  શખ્સની ઓળખાણ જોન ક્રેનના રૂપમાં કરી હતી. ફુટેજમાં આ શખ્સે  કાળા કલરના  કપડાં પહેર્યા હતા.

(6:10 pm IST)