Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઓસ્ટ્રેલિયામાં સાઇબર હુમલો,હૈકિંગથી રાજનીતિક દળ થયું પ્રભાવિત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને આજ રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં દેશની સંસદ કમ્પ્યુટિંગ નેટવર્ક પર થયેલ સાયબર હુમલાની પાછળ કોઈ બીજા દેશનો હાથ છે અને  અને આ દુર્ભાવનાપૂર્ણ પ્રવેશને રાજનીતિક પાર્ટીઓના નેટવર્કને પણ પ્રભાવિત કર્યું છે મોરિસનની આ ટિપ્પણી  હેકિંગના આ પ્રયાસની તપાસ બાદ સામે આવી હોવાની માહિતી મળી રહી છે. પહેલા કહેવાતું હતું કે હેકિંગ માત્ર સંસદના સર્વરો સુધી જ સીમિત હતું.

(6:08 pm IST)