Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પાકિસ્તાનના કરાચી કોને ફરીથી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર ઘોષિત કરવામાં આવ્યું

નવી દિલ્હી:પાકિસ્તાનના કરાચી કોને રવિવારના રોજ એક વાર ફરીથી દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં જગ્યા મળી ગઈ છે. આ શહેરની હવામાં ખતરનાક કણનું સ્તર 324 સુધી પહોંચી ગયું છે. એયર ક્વોલિટી ઈન્ડેક્સની રીડીંગનો હવાલો આપતા એક સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લાહૌરમાં પાર્ટિકુલેટ મેટરનું વાયુ પ્રદુષણ 171,પેશાવરમાં 414 અને ઇસ્લામાબાદમાં 171 નોંધવામાં આવ્યું છે.

      કરાંચીમાં વાયુ પ્રદુષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. એક વિશેષજ્ઞએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શરદીમાં વાયુ પ્રદુષણમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. શહેરોમાં કારખાના અને વાહનોના અવરજવર થવાના કારણોસર નીકળતા ધુંવાડાના કારણોસર પ્રદુષણ વધુ ફેલાઈ છે.

(6:10 pm IST)
  • બજેટમાં વધુ કેટલીક બેંકોના મર્જરની જાહેરાત થવા સંભાવના નવી દિલ્હીઃ નાણામંત્રી સીતારામને ૨૦૨૧ના વર્ષનું બજેટ લગભગ તૈયાર કરી લીધુ છે જેમાં તેઓ બેંકોના મર્જરનો વધુ એક રાઉન્ડ લાવે તેવી શકયતા છે. તેઓ બજેટમાં નોન બેન્કીંગ ફાય. કંપનીઓ અને કો-ઓ. બેન્કો માટે પણ કેટલીક જાહેરાતો કરે તેવી શકયતા છેઃ બજેટમાં બેંકોમાં રિફોર્મના પગલા પણ હશે access_time 1:29 pm IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST

  • પ. બંગાળ, તામિલનાડુ, આસામ અને પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં યોજાય તેવી સંભાવના છે access_time 2:03 pm IST