Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અફઘાનિસ્તાન સેનાની કાર્યવાહીમાં આંઠ તાલિબાની આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત લોગર અને દક્ષિણી પ્રાંત હેલમંડમાં સેનાના એક અભિયાન દરમ્યાન ઓછામાં ઓછા આંઠ તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

      સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શનિવારના સવારના રોજ આ હવાઈ હુમલામાં આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. તેમજ અન્ય બે આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:47 pm IST)