Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલના જન્મદિને બરાક ઓબામાએ શેર કર્યો 29 વર્ષ જુનો ફોટો

અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી એટલે કે મિશેલ ઓબામાનો ગુરુવારે જન્મદિવસ હતો. સોશિયલ મીડિયામાં મિશેલ ઓબામાના જન્મદિવસની શુભેરછાનો વરસાદ થઇ ગયો હતો.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બતક ઓબામા એ કઈક ખાસ રીતે તેમની પત્નીને જન્મદિવસની શુભેરછા આપી હતી

  ઓબામાએ પોતાના એકાઉન્ટમાં એક ફોટો શેર કર્યો હતો જે વર્ષ ૧૯૯૦નો છે જે સમયે ઓબામાં અને મિશેલ સગાઇના બંધનમાં જોડાયા હતા.ઓબામાંએ લખ્યું કે મને એ સમયે પણ ખબર હતી અને આજે પણ ખબર છે કે તમારા જેવું કોઈ નથી, મિશેલ ઓબામા. હેપ્પી બર્થડે.

ઓબામાંની આ પોસ્ટને ઘણા લોકોએ રીટ્વીટ કરી હતી અને લાઇક પણ કરી હતી.

(10:46 pm IST)