Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ર૦૧૪ થી એન્ડ્રોઇડ યુજર્સના પ્રાઇવેટ ટવિટ પબ્લીક કરી રહ્યા હતા ટવિટર બગ

ટવિટરએ જણાવ્યું કે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર પ્રાઇવેટ ટવિટને પબ્લીક કરવાવાળા બગ ર૦૧૪ થી હાજર હતા. જેને ઠીક કરી લીધેલ છે. આ બગ એકાઉન્ટ સેટીંગ્સ (જેવી રીતે ઇ-મેઇલ આઇડી)માં થોડો બદલાવ કરવા પર '' પ્રોટેકટ યોર ટવીટસ''સેટીંગને ડિસેબલ કરી દેતા હતા ટવિટરને પોતાના હેલ્પ સેન્ટર મારફત પ્રભાવીત લોકોને સૂચિત કરેલ છે.

(10:27 pm IST)