Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સેના માટે 13 લાખ કિલોમીટરના રસ્તાનું નિર્માણ કરી રહી છે ચીન

નવી દિલ્હી: ચીને 2020 સુધીમાં દેશના સૌથી વધારેમાં  વધારે વિસ્તારમાં પોતાની સેનાને પહોંચી વળવા માટે 13 લાખ કિલોમીટર રસ્તા અને 26 હજાર કિલોમીટર એક્સપ્રેસવેનું નિર્માણ કરવાની યોજના બનાવી રહી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનનું રેલવે નેટવર્ક એક લાખ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે.ચીનમાં ભવિષ્યમાં પરિવહન નેટવર્કમાં  સુધારો લાવવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

(6:10 pm IST)