Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

પાકિસ્તાને સાઉદી અરબના વિમાનમાં મનોરંજન પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: પાકિસ્તાન ઇન્ટરનેશનલ  એરલાઇન્સે મદીના અને જેડાની  પોતાની ફ્લાઈટમાં મનોરંજન પર પ્રતિબંધ લગાવતા જણાવ્યું છે કે તે મુસાફરી દરમ્યાન માત્ર કુરાની આયતે અને નાતનું પ્રસારણ કરશે।રાષ્ટ્રીય વિમાનન સેવાના અધિકારી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.આ સમયમાં પીઆઈએ ભારે આર્થિક તંગીના સમયમાંથી પસારથતી  હોવાના કારણએ તેમને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

 

 

(6:08 pm IST)
  • યોગી સરકારે ગરીબોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરીઃ બધા પ્રકારની સરકારી નોકરીઓમાં લાગુ થશે. ગુજરાત,ઝારખંડ પછી હવે યુપી ત્રીજુ રાજ્ય બન્યું છે જેણે ૧૦% અનામતની માંગણી સ્વીકારી લીધી છે. access_time 3:40 pm IST

  • બિહારમાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોને કહ્યું કે ઇવીએમને ફૂટબોલ નહિ બનાવો : ભાજપ અને જેડીયુને ઝાટકી નાખ્યું :રાજદ અને ડાબેરીઓને પણ ખખડાવ્યા :લોકસભા ચૂંટણીની તૈયારી માટે બે દિવસ પટના પહોંચ્યું ચૂંટણી પંચ દ્વારા ચારેય પક્ષોની મુખ્યમાંગ ફગાવી :ચૂંટણી આયોગ પાસે ભાજપ અને જેડીયુએ મતદાતા પત્ર સાથે મતદાતા ઓળખકાર્ડ અનિવાર્ય બનાવવા માંગ કરી હતી :રાજદ અને સીપીઆઇએમએ ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવા માંગ હતી access_time 12:53 am IST

  • 2018માં 250થી વધુ આતંકવાદીઓને ઠાર કરાયા :54 આતંકીઓની ધરપકડ કરાઈ :ઉતરી સેનાના કમાન્ડર લેફ્ટિનૅન્ટ જનરલ રણબીરસિંહે કહ્યું કે ગતવર્ષે ધાટીમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યમાં છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ છે access_time 1:11 am IST