Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જમીનથી અંતરિક્ષની નવી સેના બનાવી રહ્યું છે ચીન

નવી દિલ્હી: આખી દુનિયામાં  પોતાનું પ્રભુત્વ જમાવનાર ચીન જમીનથી હવા,સમુદ્ર,અંતરિક્ષ અને સાઇબર સ્પેસમાં માર કરીને ઉન્નત ક્ષમતાઓની સાથે એક મજબૂત અને ઘાતક સેનાનું નિર્માણ કરી રહી છે.અમેરિકી ખુફિયા અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીન અંતરિક્ષ માટે નવી સેના બનાવવા માટે તૈયાર છે અને ટૂંક સમયમાં તે નવી સેના બનાવવા જઈ રહી છે.

 

 

(6:06 pm IST)