Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

આ શખ્સે પોતાની અરબોની સંપત્તિનું દાન કરી દીધું

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના કૈનબરામાં એક વ્યાપારી સ્ટૈન પેરોને પોતાની અરબોની સંપત્તિનું દાન કરી દીધું છે આ સંપત્તિની કિંમત 2.8 અરબ ડોલર આંકવામાં આવી છે પેરોન  નવેમ્બર મહિનામાં 96 વર્ષની વયે મૃત્યુ પામ્યા છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃત્યુની પહેલા સ્ટેને એક પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે તે પોતાની આટલી બધી સંપત્તિ ધર્માર્થ સંસ્થાને દાન કરી દેવા માંગે છે આ ઘટનાની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ થઇ રહી છે.

(5:32 pm IST)