Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

પશ્ચિમી મેક્સિકોમાં ગેસથી ભરેલ ટેંકરમાં વિસ્ફોટ થતા 13 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: પશ્ચિમી મેક્સિકોમાં ગેસથી ભરેલ એક ડબલ ટેંકર પલ્ટી ખાવાના કારણોસર તેમાં વિસ્ફોટ થતા આ દુર્ઘટનામાં ટ્રક ચાલકની સિવાય આજુબાજુના વાહનોમાં સવાર 13 લોકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વાહનની અંદર બેથેલ લોકોને બહાર કાઢવાનો સમય પણ ઓછો મળ્યો હતો અને તે જીવતા જ સળગી ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(4:00 pm IST)