Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

હવે મેસેંજર પર એક સાથે વિડીયો જોવાવાળા ફીચર ટેસ્ટ કરે છે ફેશબુકઃ એક સમાચાર

એક અહેવાલ પ્રમાણે ફેશબુક પોતાના પ્લેટફોર્મ પર જુલાઇમાં લોન્ચ કરેલ વોચપાર્ટી ફીચરને હવે પેસેંજર પર ઉપલબ્ધ કરાવી શકે છે. ફીલહાલ ટેસ્ટ કરવામાં આવી રહેલ આ ફીચરથી કોઇપણ ગ્રુપના યુજર્સ એક સાથે  એક જ વિડીયો જોતા જોતા આના પર ચેક કરી શકશે. એક સાથે વિડીયો જોવાવાળા ઓપ્શન ટેપ કરવાથી અન્ય મેમ્બર્સને એનું નોટીફીકેશન મળી જશે.

(11:49 pm IST)
  • જિદ: 100 વર્ષમાં કોઈએ ક્રોસ નથી કર્યો એન્ટાર્કટિકા : હવે બે યુવકો જીત મેળવવા નીકળ્યા : બંને યુવકો 3 નવેમ્બરે એન્ટાર્કટિકામાં લેન્ડ થયા છે અને 65 દિવસમાં મિશન પુરૂ કરવાનો અંદાજ access_time 4:38 pm IST

  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST

  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST