Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વ્યાપાર યુદ્ધથી કોઇની જીત નહી ઇતિહાસ સાક્ષી છેઃ ચીની રાષ્ટ્રપતિ

ચીનના રાષ્ટ્રપતિ શી ચીન ફિંગએ અમેરિકા સાથેના વ્યાપારિક તનાવ પર કહ્યુ કે ઇતિહાસ સાક્ષી છે વ્યાપારના યુદ્ધથી કોઇની જીત થઇ નથી. એમણે કહ્યું કિંમત લગાવી અને આર્થીક સંબંધો તોડવાણી અસફળતા મળે છે. મતભેદ વિચાર વિમર્શથી ઉકેલી શકાય. અમેરીકાએ રપ૦ અબજ ડોલરના ચીની ઉત્પાદક જયારે ચીનએ ૧૧૦ અબજ ડોલરના યુએસ ઉત્પાદનો પર કિંમત લગાવી છે.

(11:49 pm IST)