Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

૧૩૦ વર્ષ પછી કેમ બદલવામાં આવી કિલોગ્રામની પરીભાષા

૧૮૮૯ ની સાલથી કિલોગ્રામને પેરીસ(ફ્રાંસ) માં રાખેલ પ્લેટીનમ ઇરીડીયલ સિલિંડર પ્રોટોટાઇપથી પરિભાષિત કરવામાં આવતુ હતુ. સમય પસાર થવાની સાથે ધૂળના કણ જામી જવાના કારણે આ પ્રોટોટાઇપના વજનમાં બદલાવ આવી ગયો. જેનાથી આ વિશ્વસનીય માનક ન રહ્યું. વૈજ્ઞાનિકોએ દ્રવ્યમાનના માપ માટે પ્લૈંક કાંસ્ટેટને માનક બનાવ્યું છે.

(11:48 pm IST)