Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ર૦૧પ થી ર૦૧૮ સુધીમાં ર૮૦૦૦ અફઘાન સૈનિકોના મોતઃ અફઘાન રાષ્ટ્રપતિ ગની

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ કે ર૦૧પ માં સ્થાનિક પોલીસ અને સૈન્ટ ટુકડીઓ દ્વારા નાટોની સુરક્ષાની જવાબદારી લીધા બાદ અત્યાર સુધીમાં ર૮પર૯ અફઘાન સૈનિક મોતને ભેટયા. એમણે જણાવ્યું કે આ દરમ્યાન પ૮ અમેરીકાના સૈનિકના પણ મોત થયા. ગનીએ કહ્યુ હું અફઘાન સુરક્ષાદળો અને દરેક સ્વયંસેવકોની દેશભકિતને સલામ કરૂ છું.

(11:46 pm IST)