Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સોના-ચાંદીની આયાત ટેરિફ વેલ્યુમાં ઘટાડો

સોનામાં 10 ગ્રામે 7 ડોલર અને ચાંદીની ટને 14 ડોલર ઘટી

રાજકોટ તા:17 ગત પખવાડિયાએ વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં નરમાઇને પગલે સોના ચાંદીની આયાત ટેરિફ વેલ્યુમાં ઘટાડો કરાયો છે સોનાની ટેરિફ વેલ્યુમાં પ્રતિ 10 ગ્રામ 7 ડોલરનો ઘટાડો કરીને 387 ડોલર કરાઈ છે જયારે ચાંદીની પ્રતિ કિલોએ 14 ડોલર ઘટીને 451 ડોલર કરાઈ છે જે અગાઉ 465 ડોલર પ્રતિ ટન હતી જાણકારોના માનવા મુજબ વૈશ્વિક બજારમાં બુલિયનના ભાવ ઘટતા અને એક્સચેન્જ રેટમાં ફેરફારને પગલે ટેરીફમાં ઘટાડો કરાયો છે

(3:52 pm IST)
  • એડગુરૂ એલેક પદ્મસીનું ૯૦ વર્ષે મુંબઇમાં નિધન : ૧૯૮૨માં આવેલી ફિલ્‍મ ગાંધીમાં મોહમ્‍મદ અલી જિન્નાનો રોલ કર્યો હતો access_time 3:43 pm IST

  • અમદાવાદ-હિંમતનગર હાઇવે પર સાબરડેરી પાસે ટ્રકમા લાગી આગ: કેમિકલ ભરેલી ટ્રકમા આગ લાગતા ટ્રક આગમાં લપેટાયો. access_time 10:01 pm IST

  • નખત્રાણાના ઉગેડી નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત: એકનું મોત, એક ઘાયલ : ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો access_time 12:38 pm IST