Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર નેચરલ ગેસમાં દબાણનો દોર

રાજકોટ તા:17 નેચરલ ગેસની કિંમતોમાં દબાણ આવતા એમસીએક્સ પર કિંમતોમાં લગભગ 3 ટકા કરતા વધારેની નરમાશ જોવા મળી રહી છેજયારે બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો

 ઓછા સ્ટોકના કારણે શંઘાઈમાં ઝીંકની કિંમત અઢી ટકાથી વધારે વધી છે જયારે સ્થાનિક બજારમાં કોપરની કિંમતો પર દબાણ જોવા મળ્યું હતું બીજીતરફ લેડ અને નિકલમાં અડધા ટકાની ઉપર કારોબાર થતો જોવા મળ્યો હતો 

(3:50 pm IST)