Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વિશ્વિક સ્તરે બ્રેક્ઝિટને લઈને ચિંતા : સોના અને ચાંદીના ભાવમાં રિકવરી

રાજકોટ તા;17 વિશ્વિક સ્તરે બ્રેક્ઝિટને લઈને ચિંતાઓ વધી રહી છે, જેના કારણે સોનાની કિંમતોમાં મજબૂતી જોવા મળીહતી  કૉમેક્સ પર સોનું 1215 ડૉલરની નજીક પહોંચ્યું હતું સાથે જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાશની પણ અસર કિંમતો પર દેખાઈ રહી છે. જોકે સ્થાનિક બજારમાં સોનામાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં હલ્કી રિકવરી જોવા મળી રહી છે, જોકે કિંમતો હજુ પણ સાડા 14 ડૉલરની નીચે છે, સ્થાનિક બજારમાં કિંમતોમાં લગભગ અડધા ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

(3:49 pm IST)