Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

એરંડા અને ચણામાં આગળ વધતી મંદી હળદર-ગુવાર અને ખાદ્યતેલમાં નરમાઇ

રાજકોટ તા:17 એરંડા અને ચણામાં મંદીનો માહોલ જોવાયો હતો એરંડામાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્ય હતો જયારે  ચણાની કિંમતોમાં 2 ટકાની નરમાશ જોવાઈ હતી મસાલા પેકમાં હળદરમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો હતો

 કપાસીયા ખોળ અને ગુવાર પેકની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે. સાથે જ ખાદ્ય તેલો અને સોયાબીનની કિંમતોમાં પણ અડધા ટકા કરતા વધારેની નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

(3:48 pm IST)