Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સ્કૂબા ડાઇવર્સે સમુદ્રમાંથી શોધી કાઢ્યો એકે 26 ફૂટ લાંબો જીવ

નવી દિલ્હી: સમુદ્રમાં ઊંડાઈ પર ઘણા બધા રહસ્ય છુપાયેલા હોઈ છે આવી  જ એક રહસ્યમય  જીવની શોધ સ્કૂબા ડ્રાઈવરસે કરી છે આ દિવસોમાં સ્કૂબા સમુદ્રની ઊંડાઈમાં ખુબજ ફરતા હોઈ છે અને એ દરમ્યાન તેને 26 ફૂટ લાંબો એક  જીવ ઊંડાઈમાંથી મળી આવ્યો છે તેને જોઈને તે હેરાન રહી ગયા છે.આ ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે જેમાં એક 26 ફૂટ લાંબો જીવ જોવા મળી રહ્યો છે બને ન્યૂઝીલેન્ડના વાઈટ આઇલેન્ડમાં સ્કૂબા ડાઇવિંગ કરી રહ્યા છે આ જીવને પ્યરોસોમે કહેવાય રહ્યું છે.

(2:27 pm IST)