Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ચૂંટણી વિજ્ઞાપનને લઈને વિવાદમાં આવ્યા શ્રીલંકાના સેના પ્રમુખ

નવી દિલ્હી: શ્રીલંકાના ચૂંટણી પ્રમુખે બુધવારના રોજ જણાવ્યું છે કે રક્ષા મંત્રાલય તરફથી સ્પષ્ટિકરણ માંગ્યું છે કે આવતા રાષ્ટ્રપતિma  ચૂંટણી માટે એક ઉમીદવારના સમર્થનવાળા વિજ્ઞાપનમાં સેનાના કમાંડર કેમ જોડાયેલ છે. આ વિવાદિત વિજ્ઞાપન ગયા અઠવાડિયે એક સ્થાનિક સમાચાર પત્રમાં પ્રકાશિત થયું હતું વિજ્ઞાપનમાં 2009માં લેફ્ટિનેટ જનરલ શૈવેદર સિલ્વા દ્વારા કરવામાં આવેલ ટિપણીઓને શામેલ કરવામાં આવી હતી જેમાં દેશમાં ગૃહયુદ્ધને સમાપ્ત કરવા માટે ભૂમિકા ભજવનાર ઉમેદવારે રાજયપક્ષોની પ્રશંસા કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:18 pm IST)