Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઉતરી વેસ્ટ બેંકના નેબલુસ શહેરમાં આઈડીડીએફ સાથે લડાઈમાં ઓછામાં ઓછા 18 ફિલીસ્તીની નાગરિક ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઉતરી વેસ્ટ બેંકના નેબલુસ શહેરમાં ઇઝરાયલી ડિફેંસ ફોરસેજની  સાથે થયેલ લડાઈમાં ઓછામાં ઓછા 18 ફિલીસ્તીની નાગરિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ફિલીસ્તીની રેડ ક્રિસેટ સોસાયટીના પ્રતિનિધિ ઈરબ વુંકહએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નેબલુસ શહેરમાં ઇઝરાયલી સેનાની સાથે થયેલ ઝડપમાં ઓછામાં ઓછા 18 ફિલીસ્તીની નાગરિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

             આ ઝડપ એ સમયે બની હતી જયારે આઈડીએફ સાથે ઇઝરાયલી નાગરિક વેસ્ટ બેંક વિસ્તારમાં પહોંચી હતી. ફિલીસ્તીની અને ઇઝરાયલ વચ્ચે દસકો પહેલા સંઘર્ષ ચાલી રહ્યો હતો ઇઝરાયલ વેસ્ટ બેંક વિસ્તારમાં ગાઝા પટ્ટી પર ફિલીસ્તીની સ્વાયત્તતા માનવાથી મનાઈ કરી દીધી હતી.

(6:17 pm IST)