Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

મોરક્કો ટ્રેન દુર્ઘટનામાં 7મોતને ભેટ્યા

નવી દિલ્હી: મોરક્કોની રાજધાની રબાતથી  આવતી એક ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જતા સર્જાયેલ અકસ્માતની ઘટનામાં સાત લોકોના મોત નિપજ્યા છે અને અંદાજે 80 લોકો ઘાયલ થયા હોવાનું જણાઈ રહ્યું છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ક્ષેત્રીય સ્વાસ્થ્ય નિર્દેશક આબ્દેલમોલ બોલમીજતે આધિકારીઓ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે આ ઘટનામાં સાત લોકોના મોત નિપજ્યા છે અને 80 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(6:39 pm IST)