Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ચીને વેક્સીન બનાવતી કંપની પર લગાવ્યો 1.3ડોલરનો દંડ

નવી દિલ્હી: ચીનના એક અધિકારીએ રૅબીઝ ની વેક્સીન બનાવનાર એક ઔષધિ કંપની પર દંડ અને સંપત્તિની જપ્તીના રૂપમાં 1.3 અરબ ડોલરનો દંડ લગાવ્યો છે ચાંગચુન ચાંગશેંગ બાયોટેક્નોલોજી કંપની ચીનના જિલિન પ્રાંતની છે કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેને પોતાના દસ્તાવેજમાં હેરાફેરી કરી છે ચીનના ઔષધિ નિયામકે આ કાર્યવાહીની જાણકારી મંગળવારના રોજ આપી હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ઘટના પછી ચીનમાં ઉપલબ્ધ વેક્સીન તેમજ દવાઓની ગુણવતાને લઈને જનતામાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

(6:32 pm IST)