Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પાકિસ્તાનમાં 9 વર્ષના આ છોકરાને એટલો બધો ગૅસ થાય છે કે પેટ બની જાય છે માટલું

પાકિસ્તાના કરાચીમાં રહેતો નવ વર્ષનો અનીત ઉર રહેમાન અત્યંત વિચિત્ર રોગનો ભોગ બન્યો છે. તસવીરોમાં તેનું પેટ ફૂલેલું દેખાય છે. આ પેટની સાઇઝ લગભગ ત્રણ ફુટબૉલ સમાય એટલી છે. આવું થવાનું કારણ છે બડ-ચિઆરી સિન્ડ્રૉમ.

 આ સમસ્યામાં લિવરમાંની લોહીની નળીઓમાં બ્લૉકેજ થઈ જાય છે. એને કારણે ખાસ પ્રકારનાં બાઇલ કેમિકલ્સ ઝરવાનું બંધ થઈ જાય છે. જેથી તેનું પેટ ગૅસથી ફૂલી જાય છે.

(4:05 pm IST)