Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વૈજ્ઞાનિકોનો દાવો, ઉંદરોને મનુષ્યો સાથે લુકા-છુપ્પી રમવા માટે કર્યા પ્રશિક્ષિત

         જર્મન વૈજ્ઞાનીકોએ ઉંદરોને  મનુષ્યોની સાથે લુકા-છુપી રમવા માટે સફળતાપુર્વક પ્રશિઙ્ખાણ આપાનો દાવો કર્યો છે.

         આનાથી પશુઓમા ખેલકુદના વ્યવહારને સમજવા અને તેના અધ્યયનમા મદદ મળશે. વૈજ્ઞાનિકોએ કહ્યૂં છુપાવવાની જગ્યા તૈયાર કરી ૬ ઉંદરોને એક રૂમમા છોડી મુકવામા  આવ્યા હતા જે પછી એમને રમ શીખવવામાં લગભગ ૩ અઠવાડીયા લાગ્યા હતા.

(11:49 pm IST)