Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ઇઝરાયલમાં ૬ મહિનાની અંદર બીજી વખત સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન

         ઇઝરાયલમાં ૬ મહીનાની અંદર જ બીજી વખત મંગળવારના સામાન્ય ચુંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે.

         એપ્રિલમાં ચુંટણી પછી  પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ ગઠબંધન સરકાર બનાવવામા અસફળ રહ્યા હતા જે પછી બીજી વખત ચૂંટણી કરવાની જાહેરાત થઇ હતી.

         ઇઝરાયલમાં આવુ પહેલી વખત બનેલ છે જયારે વર્ષભરની અંદર બીજી વખત સામાન્ય ચુંટણી થઇ રહી છે. પાંચમી વખત સતામા આવવા માટે નેતન્યાહૂ ચુંટણી લડી રહ્યા છે.

 

 

(11:36 pm IST)