Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

6 વાર થઇ ચુક્યો છે ધરતીનો સામુહિક વિનાશ...... વૈજ્ઞાનિકોએ ફરી આશંકા કરી

નવી દિલ્હી: આજથી 260 મિલિયન એટલે કે 26 કરોડ વર્ષ પહેલા ધરતીને સામુહિક વિનાશ સહન કરવું પડ્યું હતું આ દરમ્યાન આખી પૃથ્વી પર જીવ-જંતુથી વિહીન થઇ ગઈ હતી  અને તેની સાથે ભુગર્ભીક અને  વાહ્ય કારણોથી ધરતીમાં સામુહિક વિનાશની ઘટનાઓ વધીને  6 થઇ ગઈ હતી.

   વૈજ્ઞાનિકોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સામુહિક વિનાશના કારણોસર તપાસ બાદ આ વાત  સામે આવી છે કે અત્યારસુધીમાં વિનાશની 6 ઘટના બની ચુકી છે સામુહિક વિનાશની ઘટનામાં પર્યાવરણીય  ઉથલ-પુથલના કારણોસર બની છે. આ દરમ્યાન મોટા પૈમાના પર પૂર અને જ્વાળામુખી વિસ્ફોટની ઘટના બની હતી જેનાથી લાખો કિલોમીટર સુધી ધરતીમાં લાવા ફેલાઈ ગયા હતા.

(6:01 pm IST)