Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમેરિકાના અલાસ્કામાં 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કા વિસ્તારમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક વિભાગદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 5.4ની આંકવામાં આવી છે.

       સ્થાનિક સમયાનુસાર ભૂકંપના ઝટકા એક વાગ્યાને દસ મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા છે  તેમનું કેન્દ્ર વિલો ગામમાં જમીનથી 42 કિલોમીટરની ઊંડાઈમાં હતું ભૂકંપના કારણોસર હજુસુધી કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

(5:59 pm IST)