Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વર્ષ 2025 સુધીમાં 52 ટકા નોકરીઓમાં હશે મશીનોનો કબજો:માણસની ભાગીદારી ઘટશે

વિશ્વ આર્થિક મંચના એક નવા રિપોર્ટ ' ફ્યૂચર ઓફ જોબ્સ 2018' મુજબ સ્વચાલન તથા રોબોટને અપનાવવાથી મનુષ્યોના કામ કરવાની રીતમાં ઘણો બદલાવ આવશે. સર્વેક્ષણમાં સામેલ કંપનીઓએ કહ્યું કે હાલ કુલ કાર્યના 71 ટકા કામ મનુષ્ય કરે છે જ્યારે 29 ટકા મશીન. વર્ષ 2022માં મનુષ્યોની ભાગીદારી ઘટીને 58 ટકા પર આવી જશે તથા મશીનો દ્વારા 42 ટકા કાર્ય થવા લાગશે.

(12:41 am IST)