Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

યુ.એસ. સુપ્રીમ કોર્ટના જજની સૂચીમા સામેલ કૈવનો પર યૌન શોષણનો આરોપ

અમેરીકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના તરફથી સુપ્રીમ કોર્ટના જજ માટેની સૂચીમા સામેલ કૈવનો પર એક મહિલા અધ્‍યાપકે ૧૯૮૦ માં સ્‍કૂલના યોજાયેલ પાર્ટી દરમ્‍યાન યૌન શોષણ કરવાનો આરોપ લગાવેલ છે. મહિલાએ  એક અખબારને જણાવ્‍યું કે મને લાગતું હતુ કે તે અજાણતા મારી હત્‍યા કરી દેશે. તે મારા પર હુમલો કરી રહ્યો હતો.

(12:09 am IST)