Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

માઇક્રોમેકસ અને રીલાયંસ જીયોને છત્તીસગઢમાં પ૦ લાખ સ્‍માર્ટ ફોનનો ૧પ૦૦ કરોડનો કોન્‍ટ્રાકટ

ભારતની પ્રખ્‍યાત મોબાઇલ કંપની માઇક્રોમેકસ અને રીલાયન્‍સ જીયો ને છત્તીસગઢ સરકારે પ૦ લાખ સ્‍માર્ટફોન આપવાનો ૧પ૦૦ કરોડનો કોન્‍ટ્રેકટ આપેલ છે. માઇક્રોમેકસના સહ સંસ્‍થાપક વિકાસ જૈને કહ્યુ કે આ પરીયોજના દ્વારા રાજયસરકાર દ્વારા પસંદગી પામેલ ૪પ લાખ લાખ મહિલાઓ અને પ લાખ કોલેજના વિધાર્થીઓને જીયો સીમ સાથે સ્‍માર્ટફોન આપવામાં આવશે.

(12:06 am IST)