Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બ્રિટેનના લ્યુટનમાં હિંસાના કારણે લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: બ્રિટેનના દક્ષિણ-પૂર્વી શહેર લ્યુનના રીહાયશી વિસ્તારમાં રવિવારના રોજ મોટા પાયે થયેલ હિંસામાં ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનાની સૂચના મળતાની સાથે જ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા.

(5:30 pm IST)