Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જાણો આફ્રિકા દેશની અલગ કહાની

નવી દિલ્હી:ભારત સહિત અનેક દેશો છે જ્યાં પીરિયડ્સને લઈ હજુ સુધી લોકોમાં જાગરૂકતા આવી નથી. ત્યારે આફ્રિકાના કેન્યા દેશની કહાની કંઈક અલગ છે. યુનિસેફના એક રિપોર્ટ પ્રમાણે નૈરોબીના કિબેરા વિસ્તારમાં આશરે 65 ટકા મહિલા અને યુવતીઓએ માત્ર એક સેનેટરી પેડ માટે સેક્સ કરવા માટે મજબૂર થવું પડે છે. અહીં એવી ગરબી છે કે યુવતીઓ ડ્રાઈવર સાથે પણ સેક્સ માણવા અચકાતી નથી.

(5:27 pm IST)