Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ત્વચામાં દર્દ મહેસુસ કરાવનાર નવા ઓર્ગનની શોધ

નવી દિલ્હી: શોધકર્તાઓએ ત્વચામાં એક નવી સંવેદી ઓર્ગનની શોધ કરી છે.આ ઓર્ગન ત્વચામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ થવા પર તુરંત દર્દનો અહેસાસ કરાવે છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ શોધ દર્દનિવારક દવાઓના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે સાયન્સ જનરલમાં પ્રકાશિત કરવામાં આવેલ એક શોધ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વર્તમાનમાં દર પાંચમાંથી એક વ્યક્તિ શરીર દર્દથી પરેશાન રહે છે.

(6:54 pm IST)