Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

યુક્રેનના પોર્ટ સિટીમાં આગ ભભુકતા આંઠના મોત

નવી દિલ્હી: યુક્રેનના પોર્ટ સીટી શહેરમાં શનિવારના રોજ એક હોટલમાં આગ ભભૂકવાની ઘટનામાં આંઠ લોકો મોતને ભેટ્યા છે આ દુર્ઘટનામાં દસ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમજ 150 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા છે. હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણવામાં આવ્યું નથી આ અંગે વધુ તપાસ થઇ રહી છે.

(6:53 pm IST)