Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ લોન્ચ કર્યું

નવી દિલ્હી: ચીને શનિવારના રોજ વ્યવસાયિક ઉપયોગ માટે પોતાનું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે ચીનના એક સરકારી સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનની સરકારી સ્પેસ એજન્સીએ આ પગલાંથી દેશમાં અંગત કંપનીઓ દ્વારા કોમર્શિયલ ઉપગ્રહોના પ્રક્ષેપણમાં વધારો કર્યો છે. 23 ટનનું વજન ધરાવનાર આ સ્માર્ટ ડ્રેગન-1 રોકેટને ત્રણ ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.

(6:53 pm IST)