Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

બ્રિટેનમાં બે મસ્જિદોને નિશાન બનાવવામાં આવી

નવી દિલ્હી: બ્રિટેનમાં  બર્મિઘમમાં બે મસ્જિદમાં રાતે ગુલેલ અને બોલ બેયરિંગને નિશાન બનાવવામાં આવ્યું છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મસ્જિદની બહાર શાસ્ત્ર પોલીસ અધિકારીઓએ તૈનાત કર્યું છે તેને વધુમાં જણાવ્યું કે શહેર સ્મોલ હીથ વિસ્તારમાં રાત્રીના લગભગ 10 વાગ્યાની આસપાસ હુમલો કરવામાં આવ્યો હતો.

(7:25 pm IST)