Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ભેંસનો શિકાર બન્યો સિંહ

નવી દિલ્હી: આજે આપણે  એક એવી ઘટના  વિષે વાત  કરવા જઈ રહ્યા છે જેના વિષે જાણીને  સહુ કોઈને નવાઈ  લાગશે અને ઉપરથી હિંમતએ મર્દા તો મદદે  ખુદાની કહેવત સાબિત થાય  છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટનામાં એક જંગલી ભેંસે શેરનીને શિકાર બનાવી છે અને તેને હરાવી દીધી છે ઘટના દક્ષિણ આગરીકાના ક્રુગર નેશનલ પાર્કની છે જ્યાં પોતાના શિકાર માટે આવેલ એક શેરની ખુદ ભેંસનો શિકાર બની ગઈ છે.

 

(7:23 pm IST)