Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ટેસ્ટ ડ્રાઈવ દરમ્યાન મહિલાએ શોરૂમમાં કાર ઘુસાવી દીધી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક બીએમડબ્લ્યુ કારનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે વિડીયો ચીનના ગ્વાંગશું જિલ્લાનો છે જેમાં એક બ્રાન્ડ ન્યુ બીએમડબ્લ્યુ એક્સ1 કાર શોરુમનો દરવાજો તોડીને અંદર ઘુષતી નજરે પડી રહી છે શાંઘાઈસ્ટની સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 11 ઓગસ્ટના રોજ થયેલ હુમલામાં એક મહિલા કાર ચલાવતી નજરે પડી રહી છે.

(7:21 pm IST)