Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

'એલિયન જોવા માટે ૧૩ લાખ લોકોની દિલચશ્પી પછી યુએસ વાયુસેનાએ આપી ચેતવણી

    એરિયા પ૧ માં એલિયન જોવા માટે એક ફેશબુક ઇવેન્ટમાં ૧૩ લાખ લોકો દ્વારા દિલચસ્પી દેખાડવા પર યુએસ વાયુસેનાએ ચેતવણી આપી છે કે તે અમેરિકા અને તેની સંપતિની રક્ષા કરવા માટે તૈયાર છે.

     એમણે કહ્યું અમે કોઇને પણ આ ક્ષેત્રમાં આવતા રોકીશુ જયા અમે સશસ્ત્ર બળોને પ્રશિક્ષિત કરીએ છીએ.

(12:05 am IST)