Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

લેગાર્ડએ ૮ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પ્રમુખપદેથી આપ્યું રાજીનામું

     આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) ની પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડએ ૧ર સપ્ટેમ્બરએ પદ છોડવાની જાહેરાત કરી છે.

     ર૦૧૧ માં આઇએમએફ ની પ્રમુખ બનેલ લેગાર્ડનો કાર્યકાળ ર૦ર૧ માં પુરો થવાનો હતો. એન હવે નવેમ્બરમાં તે યૂરોપીય સેન્ટ્રલ બેંકના પ્રેસીડન્ટ મારિયો ડ્રાધીની જગ્યા લેશે.

     પૂર્વ ફ્રાંસીસી નાણા મંત્રી લેગાર્ડ આઇએમએફ નુ નેતૃત્વ કરનારા પ્રથમ મહીલા છે.

(12:03 am IST)