Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સંંસદના નીચલા સદનમાં ટ્રમ્પની ટિપ્પણી વિરૂદ્ધ પસાર કર્યો નિંદા પ્રસ્તાવ

અમેરીકાના નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ માં અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલ નસ્લીય ટીપ્પણી સામે નિંદા પ્રસ્તાવ પસાર કરવામા આવ્યો છે.

પ્રસ્તાવના પક્ષમાં ર૩પ ડેમોક્રેટિક સાંસદો ઉપરાંત ૪ રિપબ્લીકન અને ૧ અપક્ષ સાંસદએ પણ મત આપ્યો. ટ્રમ્પએ અમુક મહિલા સાંસદોને પોતાના દેશ પરત ચાલ્યા જવા કહ્યું હતુ.

(11:33 pm IST)