Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

હવે પૂર આવતાની પહેલા મળી જશે ચેતવણી : વિકસિત કરવામાં આવી નવી ટેક્નિક

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક એવું નવું સંખયીક મોડલ વિકસિત કર્યું છે જેની મદદથી પૂર આવતાની પહેલા તેની જાણ કરવામાં આવશે આ મોડલને બનાવનાર વૈજ્ઞાનિકોની ટીમમાં એક ભારતીય વૈજ્ઞાનિકનો પણ સમાવેશ થઇ રહ્યો છે અમેરિકાના ધ સીટી કોલેજ ઓફ ન્યુયોર્કના નાસિર નજીબ અને નરેશ દેવીને મળીને આ મોડલની શોધ કરી છે જેની મદદથી હવે પૂર આવવાની પહેલા તે વિસ્તારને સંકેત મળી જાશે.

(6:22 pm IST)