Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આ યુગલે તો ગજબ કરી હો ભાઈ.....

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક કપલના ચુંબનનો એક વિડીયો  ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં આ યુગલે પહેલા સિંહનો શિકાર કર્યો અને પછી બને ચુંબન કરતા હોય તેવો ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.આ ફોટોમાં યુગલની પાસે એક મૃત સિંહ નજરે પડી રહ્યો છે આ ઘટના સાઉથ આફ્રિકાના લેગેલેલાં સફારી પાર્કની છે જ્યાં તેમની આ ફોટો પોસ્ટ કરવામાં આવી છે આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર પણ ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:19 pm IST)