Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

અફઘાનમાં પોલીયો વેકસીન અભિયાનમાં હિંસાઃ પાંચ મેડિકલ કર્મચારીઓના મોત

અફઘાનીસ્તાનમાં પોલિયો ટીકાકરણ અભિયાનમાં રૂકાવટ આવી ગઇ છે. મંગળવારે ટીકાકરણ અભિયાન વખતે હુમલાઓ થયા હતાં. જેમાં પાંચ સ્વાસ્થ્ય કર્મચારીઓના મૃત્યુ થયા હતાં. જ્યારે ચારને ઇજા થઇ હતી. સંયુકત રાષ્ટ્ર તરફથી આ ઘટના ઉપર નારાજગી વ્યકત કરવામાં આવી હતી.

(4:06 pm IST)