Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પ્રિંસ હેરી અને મેગન માર્કલએ પ્રથમ વખત શેયર કરી પોતાના બાળક આર્ચીની તસ્વીર

યુનાઇટેડ કિંગ્ડમના પ્રિન્સ હેરી અને એમની પત્ની મેગન માર્કલએ પોતાના બાળક આર્ચી હેરીસન માઉન્ટબેટન વિંડસરની પ્રથમ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર ફાધર્સ ડે ના મેસેઝ સાથે શેયર કરી. ૬ મેના રોજ જન્મેલ આર્ચી બ્રિટીશ રાજપરિવારના આધુનિક ઇતિહાસમાં મિશ્રિત નસ્લનુ પ્રથમ બાળક છે. અને તે ઉતરાધિકારની લાઇનમાં સાતમા સ્થાન પર છે.

 

(11:41 pm IST)
  • અમિતભાઇ શાહ રાજયસભાની ચૂંટણી પહેલા ગુજરાત આવશે : ઇન્કમટેકસ બ્રિજનું કરશે લોકાર્પણઃ ૩ જુલાઇએ આવશે અમદાવાદઃ ૪ જુલાઇએ જગન્નાથ મંગળા આરતીમાં લેશે ભાગઃ જન સંપર્ક કાર્યાલયનો પણ કરાવશે પ્રારંભ access_time 3:59 pm IST

  • ડોકટરોની હડતાલ અંગે કાલે-મંગળવારે સુપ્રીમ કોર્ટ જાહેર હીતની અરજી સાંભળશે access_time 12:59 pm IST

  • કચ્‍છના નલિયામાં વાયુ વાવઝોડા ની અસરઃ કચ્‍છ તંત્ર સજ્જઃ નાલિયામાં વરસાદી માહોલ જામ્‍યોઃ માંડવીમાં વરસાદઃ ૪૦૦૦ સ્‍થાનિકોને જરૂર પડ્‍યે સ્‍થળાંતર કરવામાં આવશેઃ અબડાસા તાલુકાના સ્‍થાનિકો ને સ્‍થળાંતર કરવામાં આવશેઃ ૧૩૫ થી વધુ ગામમાં ચિંતા પ્રસરી છે. access_time 1:42 pm IST