Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

દુષ્કાળ પ્રભાવિત દેશ નામીબિયા ૧૦૦૦ જંગલી જાનવરોની નિલામી કરવા મજબુર

ગયા મહિને દુષ્કાળને રાષ્ટ્રીય આપદા જાહેર કરી ચુકેલ દક્ષિણ આફ્રિકી દેશ નામીબિયા હાથી, જીરાફ, સહિત ૧૦૦૦ જંગલી જાનવરોને વેંચશે. પર્યાવરણ મંત્રાલયએ કહ્યું કે દેશના વિભિન્ન નેશનલ પાર્કમાં  ઘાસચારાની સ્થિતિ એટલી ખરાબ છે કે નહી જાનવરોની સંખ્યા નહી ઘટાડવામાં આવે તો ભુખે મરી જાશે. ર૦૧૮ માં નામીબિયામાં દૂષ્કાળથી ૬૩૭૦૦ જાનવર મરી ગયા હતા.                                                                   

(11:06 pm IST)