Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઇંડોનેશિયામાં માર્ગ અકસ્માતમાં 12ના મોત

નવી દિલ્હી: ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં પૂર્વી જાવા શહેરોને જોડનાર ટોલ માર્ગ પર સોમવારના રોજ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના મોત નિપજ્યા છે પશ્ચિમી જાવાના મજેલેંગકા યાતાયાત પોલીસ પ્રમુખ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં એક બસ અને એક ટ્રક સામસામે અથડાયા હતા જેના કારણે 12 લોકોને પોતાનો જીવ ગુમાવવાની નોબત આવી છે આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને તુરત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:17 pm IST)