Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સીરિયાના અલેપ્પો પ્રાંતમાં આતંકવાદી હુમલામાં 10 લોકોના મોત

નવી દિલ્હી: સીરિયાના અલેપ્પો પ્રાંતમાં આતંકવાદીઓએ ગુટના એક ગામ પર મોટરથી હુમલો કરીને 10 નાગરિકોને મોતનેઘાટ ઉતાર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ અલ-વહીદી ગામને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો જેમાં 10 લોકો મોતને ભેટ્યા છે.

(6:15 pm IST)